Aagamshah

Aagamshah જનતા નો અવાજ સત્ય નો સાથ તાજા સમાચાર

જૈન સમાજ ના અગ્રણી એલિસબ્રિજની જનતા ના દિલમાં સ્થાન પામનાર અને પ્રજા માટે સતત અડધી રાત્રે દોડી આવનાર  એલિસબ્રિજ વિધાનસભા...
02/01/2023

જૈન સમાજ ના અગ્રણી એલિસબ્રિજની જનતા ના દિલમાં સ્થાન પામનાર અને પ્રજા માટે સતત અડધી રાત્રે દોડી આવનાર એલિસબ્રિજ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રાકેશ ભાઈ શાહ ને જન્મ દિવસની ખુબખુબ શુભેચ્છાઓ 🎂🎂🎂🎂

સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ ચેનલના માધ્યમથી જનતાના પ્રશ્નને ઉજાગર કરી સરકાર સુધી પહોંચાડવા માટે અમારા દ્વારા એક નવી ન્યૂઝ ચ...
28/05/2022

સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ ચેનલના માધ્યમથી જનતાના પ્રશ્નને ઉજાગર કરી સરકાર સુધી પહોંચાડવા માટે અમારા દ્વારા એક નવી ન્યૂઝ ચેનલ સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ લઈને આવી રહ્યા છીએ જે માટે ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ. સાહેબ દ્વારા અમોને સન્માનિત કર્યા તે બદલ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબનો ખુબખુબ આભાર

આગમ શાહ
ડિરેક્ટર
સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ

મારી નવી ન્યૂઝ ચેનલ ચાલુ કરતા મારા મોટા ભાઈ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા જગત શુકલા ની ઓફિસ ઉપર આશીર્વાદ લઈ અને એક નવી ચેનલ...
25/05/2022

મારી નવી ન્યૂઝ ચેનલ ચાલુ કરતા મારા મોટા ભાઈ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા જગત શુકલા ની ઓફિસ ઉપર આશીર્વાદ લઈ અને એક નવી ચેનલ ચાલુ કરવા બદલ મને અને મારી ટીમ ને શુભેચ્છાઓ પાઠવી અને મને આશીર્વાદ આપ્યા તે બદલ જગત ભાઈ શુકલા નો ખુબખુબ આભાર...

નવી ચેનલની શરૂઆત પહેલા મારા કુળ ના કુળદેવી શ્રી જક્ષિણી માતાના આશીર્વાદ લઈ એક નવી સવાર ની નવી શરૂઆત કરવા જઈ રહો છું....
24/05/2022

નવી ચેનલની શરૂઆત પહેલા મારા કુળ ના કુળદેવી શ્રી જક્ષિણી માતાના આશીર્વાદ લઈ એક નવી સવાર ની નવી શરૂઆત કરવા જઈ રહો છું....

સત્ય ડે ન્યૂઝ માંથી છુટા પડ્યા બાદ ટૂંક જ સમયમાં એટલે કે આજ રોજ મારી નવી ચેનલ સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ નું નવું ડિજિટલ પ...
23/05/2022

સત્ય ડે ન્યૂઝ માંથી છુટા પડ્યા બાદ ટૂંક જ સમયમાં એટલે કે આજ રોજ મારી નવી ચેનલ સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ નું નવું ડિજિટલ પ્લેટફોર્મ ઉપર જનતા ના પ્રશ્નો લઈ ને આવી રહ્યો છું.

સત્ય ડે ન્યૂઝ સાથેની સફર અહીં પૂર્ણ થઈ....સત્ય ડે ન્યૂઝના માલિક ગુલઝાર ખાનના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીની કામગીરી માં ખ...
19/05/2022

સત્ય ડે ન્યૂઝ સાથેની સફર અહીં પૂર્ણ થઈ....
સત્ય ડે ન્યૂઝના માલિક ગુલઝાર ખાનના માર્ગદર્શન હેઠળ અત્યાર સુધીની કામગીરી માં ખૂબ જ મજા આવી......
મને અને મારી ટીમ ને પણ કામ કરવાની મજા આવી.....
સત્ય ડે ન્યૂઝના ચેનલ હેડ તરીકે હું આગમ શાહ અને સત્ય ડે ન્યૂઝ ચેનલના ઇનપુટ ચેનલ હેડ અને એક સાચી પત્રકારીતા કરતા એન્કર સ્ટેફી કુનુરિયા અને અમારો બેસ્ટ કેમેરામેન ખભેથી ખભો મિલાવી સાથે ઉભો રહેનાર અમારો નાનો ભાઈ પ્રતીક પણ અને સૌથી મહત્વ ના અમારા વડીલ મોટા ભાઈ સમાન વિનોદ ભાઈ(વીનુ ભાઈ દાદુ) આજે અમારી સાથે થી સત્ય ડે ન્યૂઝ માંથી વિદાય લઈએ છીએ.....
ઘણા સમય થી કંઈક નવું કરવાની ઇરછા હતી જે આજે પૂર્ણ થઈ રહી છે.મળીએ છીએ આવતીકાલે સવારે નવી ન્યૂઝ ચેનલ અને જૂની ટીમ સાથે જ ત્યાં સુધી મારી કે મારી ટીમ ની ક્યાંય પણ જરૂર લાગે તો અમારો સંપર્ક કરી શકો છો.
અમારો કોન્ટેકટ નંબર
6351916601

ગુજરાત ના રાજકારણમાં ભૂકંપ ! ઘણા સમય થી કોંગ્રેસ પક્ષથી નારાજ હાર્દિક પટેલે આપ્યું રજીનામું !
18/05/2022

ગુજરાત ના રાજકારણમાં ભૂકંપ ! ઘણા સમય થી કોંગ્રેસ પક્ષથી નારાજ હાર્દિક પટેલે આપ્યું રજીનામું !

આજ થી 10 વર્ષ પહેલાં મારા દુઃખમાં મારી પડખે આવી ને ઉભા રહેનાર અને મારા દુઃખમાંથી મને બહાર કાઢી અને મારા મોટા ભાઈ તરીકે ન...
06/05/2022

આજ થી 10 વર્ષ પહેલાં મારા દુઃખમાં મારી પડખે આવી ને ઉભા રહેનાર અને મારા દુઃખમાંથી મને બહાર કાઢી અને મારા મોટા ભાઈ તરીકે ની ફરજ બજાવી અને આજે પણ એ જ સંબંધ મોટા ભાઈ તરીકે નો અવિરત ચાલુ જ છે અને આજે એ મારા મોટા ભાઈ અને પોલીસ ખાતા માં સતત નિષ્ઠાવાન બની કામ કરનાર મારા મોટા ભાઈ પ્રમોદ રાણા જી ને જન્મદિવસ ની ખુબખુબ શુભેચ્છાઓ અને ભગવાન ભોળા નાથ આપને ખૂબ જ લાબું જીવન આપે તેવી પ્રાર્થના....

08/04/2022

ક્યાં છે કાયદો અને વ્યવસ્થા !? #ગુજરાત
18/03/2022

ક્યાં છે કાયદો અને વ્યવસ્થા !?
#ગુજરાત

હોળી પર્વની ખુબખુબ શુભેચ્છાઓ
17/03/2022

હોળી પર્વની ખુબખુબ શુભેચ્છાઓ

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડિયા(GCCI) દ્વારા આયોજિત મીડિયા ગેટ ટુ ગેધર માં મને આમંત્રિત કરવામાં આવ્યો અને આ પ્રસંગે 'સત્...
16/03/2022

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડિયા(GCCI) દ્વારા આયોજિત મીડિયા ગેટ ટુ ગેધર માં મને આમંત્રિત કરવામાં આવ્યો અને આ પ્રસંગે 'સત્ય ડે ન્યૂઝ' ના ચેનલ હેડ તરીકે હાજરી આપી આ કાર્યક્રમમાં સહભાગી થયો તે બદલ ગુજરાત(GCCI) ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડિયા નો આભાર વ્યક્ત કરું છું....

Address

Ahmedabad

Telephone

+919737564004

Website

Alerts

Be the first to know and let us send you an email when Aagamshah posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Aagamshah:

Share