Desh Seva Foundation

Desh Seva Foundation Desh Seva Foundation is a nonprofit organization working for social welfare, sports, literacy and community upliftment

21/03/2026

કીડિયારું ભરવાની તૈયારી સાથે અમે તૈયાર છીએ આપ પણ પધારો

🙏 આમંત્રણ 🙏Deshseva Foundation દ્વારાએક નાનકડું પરંતુ પુણ્યમય સેવાકાર્ય —“કીડિયારું” આપ સૌને આ પવિત્ર કાર્યમાંહાર્દિક આમ...
20/03/2026

🙏 આમંત્રણ 🙏

Deshseva Foundation દ્વારા
એક નાનકડું પરંતુ પુણ્યમય સેવાકાર્ય —
“કીડિયારું”

આપ સૌને આ પવિત્ર કાર્યમાં
હાર્દિક આમંત્રણ છે.

જ્યાં નાનામાં નાનું જીવ પણ
ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે,
ત્યાં કીડીઓને અન્નદાન કરવું
એક ઉત્તમ પુણ્યનું કાર્ય છે.
ચૈત્ર માસ માં પુણ્ય કાર્ય

આવો, આપણે સૌ મળીને
પ્રકૃતિ અને પ્રાણીઓ પ્રત્યેની
દયા અને સેવા દર્શાવીએ…

📍 સ્થળ: દેશસેવા ફાઉંડેશન કાર્યાલય
🕒 સમય: બપોરે ૨ થી ૫
📅 તારીખ: ૨૨/૩/૨૦૨૬

તમારી ઉપસ્થિતિ
આ સેવાકાર્યને વધુ પવિત્ર બનાવશે 🙏
દાન સેવા આવકાર્ય છે
નામ નોંધાવવુ ફરજિયાત
9898871310

– Deshseva Foundation

15/03/2026

आपके घर का पुराना अखबार…
किसी बच्चे का नया भविष्य बन सकता है।

हम रद्दी बेचकर
जरूरतमंद बच्चों की पढ़ाई में मदद करेंगे। 📚

रद्दी दें… शिक्षा बढ़ाएँ।





15/03/2026

आपके घर का पुराना अखबार…
किसी बच्चे का नया भविष्य बन सकता है।

हम रद्दी बेचकर
जरूरतमंद बच्चों की पढ़ाई में मदद करेंगे। 📚







Aap ready ho ??

🎂 જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓશ્રી રૂપેશ મકવાણા સાહેબનેસમાજસેવાનો માર્ગ પસંદ કરીનેઅસંખ્ય લોકોના જીવનમાં પ્રકાશ લાવનારઅને...
11/03/2026

🎂 જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ
શ્રી રૂપેશ મકવાણા સાહેબને

સમાજસેવાનો માર્ગ પસંદ કરીને
અસંખ્ય લોકોના જીવનમાં પ્રકાશ લાવનાર
અને યુવાનોને દેશસેવાની પ્રેરણા આપનાર
આવા પ્રેરણાસ્રોત વ્યક્તિત્વને
આવતા વર્ષોમાં વધુ શક્તિ, આરોગ્ય
અને સફળતા મળે એવી હાર્દિક શુભકામનાઓ.

🙏 Deshseva Foundation ને આપની આગેવાનીમાં
સમાજ માટે વધુ ઉત્તમ કાર્ય કરવાની પ્રેરણા મળે.

🎂

કલ્યાણ આયુર્વેદ આયુર્વેદ અપનાવોનિરોગી જીવન જીવોજાપાનીઝ ટેકનોલોજી ના મશીન થી સંપૂર્ણ બોડી નું ચેકઅપ કરી આપવામાં આવશે જે ચ...
20/02/2026

કલ્યાણ આયુર્વેદ

આયુર્વેદ અપનાવો
નિરોગી જીવન જીવો

જાપાનીઝ ટેકનોલોજી ના મશીન થી સંપૂર્ણ બોડી નું ચેકઅપ કરી આપવામાં આવશે જે ચેકઅપ ની કિંમત આશરે ૫ થી ૭ હજાર રૂપિયાની થાય

દેશસેવા ફાઉન્ડેશન ના સાંનિધ્ય માં બોડી ચેકઅપ સેવા ની ભાવના સાથે ફક્ત ૧૦૦ રૂપિયા માં કરી આપવામાં આવશે
કેમ્પ માં આયુર્વેદ દવા ઑ આપવામાં આવશે જે દર્દી ને જરૂરી હોય તેમણે દવા પોતાના સ્વ ખર્ચે લેવાની રહેશે

નોંધઃ કોઈ દવા ચાલુ હોય તો દવા અને ફાઇલ સાથે લઈને આવવું
_________________
માનવ શરીર માં થતા રોગો ની સંપૂર્ણ આયુર્વેદ સારવાર

જેમ કે.....
કફ..પિત્ત...વાયુ ના રોગ
સાંધા ના દુખાવા
પેટ ના રોગ
સ્ત્રી ઓ ના રોગ
ચામડી ના રોગ
વાળ ખરવા
વજન વધારવું
વજન ઘટાડવું
બીપી
ડાયાબિટીસ
સાંધા ના ઘસારા
કબજિયાત
હરસ...મસા
બ્યૂટી ટ્રીટમેન્ટ
માનસિક રોગ
થાક . અશક્તિ.. નબળાઇ
માથા ના દુખાવા
થાઇરોઇડ
દાંત મોઢા ના પ્રોબ્લેમ
શરીર માં વિટામિનો ની ખામી
નસ દબાઈ જવી
કમર ના દુખાવા
સાયટિકા

આયોજક દેશસેવા ફાઉન્ડેશન
અમદાવાદ

@ વૈદ્ય શ્રી કિશોર ભાઈ
તથા

હેલ્થ એન્ડ ન્યુટ્રિશન એડવાઈઝર
@. શ્રી હિતેશભાઈ સોલંકી

આપ સૌની મહેનત, સમય અને ઊર્જા માટે દેશસેવા ફાઉન્ડેશન આપની હંમેશા ઋણી રહેશે.આ સફર અહીં અટકવાની નથી — આપણે સાથે મળીને હજી અ...
21/12/2025

આપ સૌની મહેનત, સમય અને ઊર્જા માટે દેશસેવા ફાઉન્ડેશન આપની હંમેશા ઋણી રહેશે.
આ સફર અહીં અટકવાની નથી — આપણે સાથે મળીને હજી અનેક આવા સેવા કાર્ય કરીશું અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવીશું.
આપ સૌને હૃદયપૂર્વક આભાર,
અને આવનારા તમામ કાર્ય માટે શુભેચ્છાઓ. 🌸
Special Thanks
જય શ્રી કૃષ્ણ 🙏
જય હિન્દ 🇮🇳

— દેશસેવા ફાઉન્ડેશન

⏰ 1 DAY TO GO!Ahmedabad, this is your LAST CHANCE! 🔥Shyam Shabad — a powerful Krishna-bhakti musical journey for a noble...
19/12/2025

⏰ 1 DAY TO GO!
Ahmedabad, this is your LAST CHANCE! 🔥

Shyam Shabad — a powerful Krishna-bhakti musical journey for a noble cause.
Seats are almost SOLD OUT.

🎟 Book NOW on District
📞 9898871310






[FewSeatsLeft,BookNow,KrishnaBhakti,BhajanNight,RaasGarba,DeshsevaFoundation,CharityEvent,Amdavadi,Vastrapur,LiveInAhmedabad,SpiritualExperience,EventAlert,SupportEducation,GujaratEvents]

19/12/2025

Shyam shabad
20 December
Vastrapur Amphitheater

🇮🇳🤩

Only 2 days left, Ahmedabad! ✨Shyam Shabad — a soulful Krishna-bhakti night for a cause.Seats almost full. Book now on D...
18/12/2025

Only 2 days left, Ahmedabad! ✨
Shyam Shabad — a soulful Krishna-bhakti night for a cause.
Seats almost full. Book now on District App🎟️
Or Call on 9898871310

શ્યામ શબદ અમદાવાદ ના આંગણે 20 December વસ્ત્રાપુર એમ્ફીથિયેટર Tickets are live on District appCall on 9898871310 for bul...
18/12/2025

શ્યામ શબદ અમદાવાદ ના આંગણે
20 December
વસ્ત્રાપુર એમ્ફીથિયેટર
Tickets are live on District app
Call on 9898871310 for bulk booking

18/12/2025

શ્યામ શબદ અમદાવાદ ના આંગણે
🗓️ ૨૦ december
📍વસ્ત્રાપુર એમ્ફીથિયેટર
Tickets are live on District app
Link in Bio
Call on 9898871310 for Bulk booking

😎

Address

Vastrapur Lake, Vastrapur
Ahmedabad
380015

Telephone

9662181825

Website

Alerts

Be the first to know and let us send you an email when Desh Seva Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share