Hari parmar

Hari parmar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Hari parmar, Anand.

13/10/2025

આ લોકશાહી કયાં જય રહી છે.
આ સરકાર પત્રકારત્વ કરનાર પત્ર કારો ને રોકી રહી છે એમની તાના સાહી ઉજાગર ના થાય એટલા માટે..

11/10/2025

જય કિસાન
જય જવાન 🇮🇳🇮🇳
ભારત માતા કી જય 🙏

Kankapura village meeting
02/10/2025

Kankapura village meeting

30/09/2025
29/09/2025

જય માતાજી
જય ખોડીયાર

27/09/2025

જય હિન્દ
જય ભારત

26/09/2025

માનનીય મુખ્ય નાયબ દંડક અને ધારાસભ્ય શ્રી બોરસદ.
સવિનય જણાવાનુંકે કંકાપુરાથી સવારે આઠ વાગેઅને દસ વાગે બોરસદ જવાની બસ, તેમજ બપોરે બે વાગે અને સાડાત્રણ વાગે બોરસદથી કંકાપુરા આવતી બસ બિલકુલ નિયમિત નહિ આવતા કંકાપુરા, દહેવાણ, ચંદનપુરા, કાઠાણાસ્ટેશન, અમીયાદ, દિવેલના જે વિદ્યાર્થીઓ બોરસદ થી ઉપડાઉન કરે છે તેવા વિદ્યાર્થીઓને બસના પાસ કઢાવેલા હોવાથી પણ ના છૂટકે સટલ રિક્ષામાં દરોજનું સાઈઠ રૂપિયા ભાડુ આપી અપડાઉન કરવું પડે છે. વિદ્યાર્થીઓ રજૂઆત કરવા ડેપો મેનેજર શ્રી એસ.એ.પાંડે સાહેબ ની ઓફિસમા ગયા પણ ઓફિસ સાહેબ દેખાતા નથી, આપસાહેબને વિદ્યાર્થીઓ ના હિત ને ધ્યાને લઇ તાત્કાલિક નિયમિત બસ આવે તેવી રજૂઆત કરવા નમ્ર વિનંતી છે, "આભાર સહ "

Address

Anand
388550

Website

Alerts

Be the first to know and let us send you an email when Hari parmar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Hari parmar:

Share