29/08/2026
ગામડાની માટીની સુગંધમાં જ એક અલગ જ મીઠાશ છે.
દેશી ઝૂંપડી, ખેતરોની હરિયાળી, ગાય-બળદ અને ગાડું…
આ બધું જ ગામડાની સાદગી અને સંસ્કૃતિની ઓળખ છે.
“ગામડું એટલે સાદું જીવન, સાચા સંબંધો અને દિલથી મળતો આનંદ.” 🌿🐄🐂