Ronik Matholiya

Ronik Matholiya સત્ય પ્રેમ કરુણા

Many many wishes of birth day to Botad MLA Mr. Umeshbhai Makwana.. 💐 Prayers to Kashtbhanjan Dada that he will progress ...
27/05/2024

Many many wishes of birth day to Botad MLA Mr. Umeshbhai Makwana.. 💐 Prayers to Kashtbhanjan Dada that he will progress step by step in political and social sector.. 🙏🏻

17/05/2024
16/05/2024

વાયદો હતો સ્માર્ટ સિટી બનાવવાનો,
આતો ઘરે ઘરે સ્માર્ટ મિટર લગાવી દિધા…લોકોને લૂંટવામાં કંઈ બાકી ન રહેવું જોઈએ

16/05/2024

રાજ્યમાં થયેલ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ઉનાળુ પાકમાં ભારે નુકસાન થયું છે ત્યારે સરકાર ખેડૂતોને જરૂરી એવી તમામ રીતે મદદરૂપ થાય અને તેમને યોગ્ય વળતર આપે તે માટે AAP ના બોટાદના ધારાસભ્ય શ્રી Umesh Makwana એ મુખ્યમંત્રીશ્રી ને પત્ર લખી રજૂઆત કરી.

16/05/2024
આજરોજ આમ આદમી પાર્ટી યુથ વિંગની ઓનલાઈન મીટીંગ મળી હતી..!આ મિટિંગમાં આવનાર દિવસમાં આગળની રણનીતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામા...
28/02/2023

આજરોજ આમ આદમી પાર્ટી યુથ વિંગની ઓનલાઈન મીટીંગ મળી હતી..!

આ મિટિંગમાં આવનાર દિવસમાં આગળની રણનીતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.!

Address

Botad

Telephone

+917878225152

Website

Alerts

Be the first to know and let us send you an email when Ronik Matholiya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ronik Matholiya:

Share