Pratapsinh Jadeja

Pratapsinh Jadeja Incharge, Social Media Cell Of BJYM Gujarat Pradesh

ખુબ જ સરળ અને શીતળ સ્વભાવના ધણી, ભાજયુમો મોરબી જિલ્લાના સોશિયલ મીડિયા સેલના સંયોજક અને મારા પરમ મિત્ર શ્રી કુલદીપ ચાવડા ...
07/09/2022

ખુબ જ સરળ અને શીતળ સ્વભાવના ધણી, ભાજયુમો મોરબી જિલ્લાના સોશિયલ મીડિયા સેલના સંયોજક અને મારા પરમ મિત્ર શ્રી કુલદીપ ચાવડા જીને જન્મદિનની અઢળક શુભકામનાઓ💐💐

માઁ આશાપુરા તમને દીર્ઘ અને સ્વસ્થ આયુષ્ય અર્પે એજ અરજ👐🙌🏻

Adv Kuldeep ✌️

Schedule of Hon’ble BJYM President & MP Shri Tejasvi Surya Ji’s programs in Gujarat.🗓️ 03/9/2022 C R Paatil Pradipsinh V...
02/09/2022

Schedule of Hon’ble BJYM President & MP Shri Tejasvi Surya Ji’s programs in Gujarat.

🗓️ 03/9/2022



C R Paatil Pradipsinh Vaghela Vinod Chavda Dr Prashant Korat

તારીખ 28/08/2022 ના રોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના પ્રભારી શ્રી Pankaj Chaudh...
28/08/2022

તારીખ 28/08/2022 ના રોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના પ્રભારી શ્રી Pankaj Chaudhary જી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના અધ્યક્ષ ભાઈ શ્રી Dr Prashant Korat જીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ યુવા મોરચાના હોદ્દેદારશ્રીઓ તેમજ પ્રદેશ યુવા મોરચાના સોશિયલ મીડિયાના ઇન્ચાર્જશ્રીઓની આગામી સંગઠનાત્મક કાર્યક્રમો અંગે બેઠક યોજાઈ.

C R Paatil Pradipsinh Vaghela Vinod Chavda BJP Gujarat Nikunj Khakhi

નમસ્તે મિત્રો, આજરોજ પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી સાથેના ગુજરાત પ્રદેશ ભાજપના પેજ સમિતિના સભ્યો સાથે સંવાદ કાર્યક્...
25/01/2022

નમસ્તે મિત્રો,
આજરોજ પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી સાથેના ગુજરાત પ્રદેશ ભાજપના પેજ સમિતિના સભ્યો સાથે સંવાદ કાર્યક્રમમાં ઉપરોક્ત ફોટામાં દર્શાવ્યા મુજબ જોડાવવું.

આજરોજ BJP Gujarat ના પ્રદેશ મહામંત્રીશ્રી Pradipsinh Vaghela જી દ્વારા "25 તારીખ ના વડાપ્રધાન શ્રી ના પેજ સમિતી સભ્યો સા...
19/01/2022

આજરોજ BJP Gujarat ના પ્રદેશ મહામંત્રીશ્રી Pradipsinh Vaghela જી દ્વારા "25 તારીખ ના વડાપ્રધાન શ્રી ના પેજ સમિતી સભ્યો સાથે સંવાદ કાર્યક્રમ" અંતર્ગત ZOOM વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલ બેઠકમાં ભાગ લીધો. પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટજી તથા સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી નો પણ આગામી કાર્યક્રમ અંતર્ગતના સૂચનો તથા માર્ગદર્શન મળ્યું હતું.

A salute to those valiant sons of mother India, who lived so we keep living...💐🙏
15/01/2022

A salute to those valiant sons of mother India, who lived so we keep living...💐🙏


Address

Gandhinagar

Website

Alerts

Be the first to know and let us send you an email when Pratapsinh Jadeja posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share