Nareshbhai Foundation

Nareshbhai Foundation NARESHBHAI FOUNDATION

08/07/2026

સ્કૂલમાં બધા મને ચીડવે… “તારે પપ્પા નથી” 💔🥺 | Read more..👇🏻

“સ્કૂલમાં બધા મને ચીડવે છે… કહે છે કે તારે પપ્પા નથી…” 😭💔
આ માસૂમ બાળકની વેદના સાંભળી હૃદય ભરાઈ આવ્યું. પિતાની ખોટ કોઈ પૂરી નથી કરી શકતું… 🥺

🙏 Nareshbhai Foundation દ્વારા આ જરૂરિયાતમંદ પરિવારને રાશન કીટ આપી મદદ કરવામાં આવી. ❤️

🌐 Website: nareshbhaifoundation.org
📞 Helpline: +91 8200564434

03/07/2026

🥺 વૃદ્ધ માંને રાખવા દીકરો પણ તૈયાર નથી… 💔 | Read more…👇🏻

જે માંએ દીકરાને પોતાની આખી જિંદગી આપી… આજે એ જ વૃદ્ધ માંને રાખવા દીકરો તૈયાર નથી. 😭💔
વૃદ્ધાવસ્થામાં માંને માત્ર બે ટંક રોટલી નહીં, પોતાના સંતાનોનો પ્રેમ અને સહારો જોઈએ છે. 🙏🥺

❤️ જરૂરિયાતમંદ લોકોની મદદ માટે Nareshbhai Foundation હંમેશા સેવાકાર્યમાં કાર્યરત છે. (Nareshbhai Foundation)

🌐 Website: nareshbhaifoundation.org
📞 Helpline: +91 8200564434

28/06/2026

બાપ વિહોણી દીકરીની એક જ ઈચ્છા… એક સાયકલ! | Read more..👇🏻

નાનકડી દીકરીનું સપનું ખૂબ મોટું નથી… તેને ફક્ત એક સાયકલ જોઈએ છે જેથી તે રોજ સરળતાથી સ્કૂલે જઈ શકે. 💔
પરંતુ પપ્પા હવે આ દુનિયામાં નથી, અને ઘરની આર્થિક પરિસ્થિતિ એટલી નબળી છે કે સાયકલ ખરીદવી પણ મુશ્કેલ બની ગઈ છે.

આવી જરૂરિયાતમંદ દીકરીઓ અને પરિવારો સુધી મદદ પહોંચાડવા Nareshbhai Foundation સતત પ્રયત્નશીલ છે. 🙏

Nareshbhai Foundation દ્વારા આ પરિવારને રાશન કીટ આપીને મદદ કરવામાં આવી, જેથી થોડા મહિનાઓ સુધી તેમના ઘરમાં અનાજની ચિંતા ઓછી થઈ શકે. 🙏

🌐 Website: https://nareshbhaifoundation.org
📞 Helpline: 8200564434

27/06/2026

મા પોતાના બાળકોને શું ખવડાવે? 💔🥺 | Read more…👇🏻

એક મા… એક દીકરી… અને એક દીકરો…
પણ ઘરમાં આજે જમવા માટે એક પણ વસ્તુ નથી. 💔

બાળકોની ભૂખ જોઈને માની આંખોમાં આંસુ આવી જાય છે, પરંતુ લાચાર માતા પાસે કંઈ જ નથી. આવી પરિસ્થિતિમાં એક નાની મદદ પણ આખા પરિવાર માટે આશાનું કિરણ બની શકે છે. 🙏

રાશન કીટ દ્વારા આ પરિવારને મદદ કરવામાં આવી છે. ❤️

જો તમે પણ આવા જરૂરિયાતમંદ પરિવારોને મદદ કરવા માંગતા હો, તો સંપર્ક કરો:

🌐 https://nareshbhaifoundation.org

📞 Helpline: +91 8200564434

23/06/2026

એક ટાઈમનું પણ ખાવાનું નથી… વૃદ્ધ દાદીની વેદના🥺 | Read more..👇🏻

ઉંમરના આ પડાવે, જ્યારે આરામ અને સહારાની જરૂર હોય છે, ત્યારે આ વૃદ્ધ દાદી ભૂખ અને એકલતા વચ્ચે જીવન જીવી રહ્યા છે. 😢

ઘરમાં એક ટાઈમનું પણ પૂરતું ખાવાનું નથી. રોજની જરૂરિયાતો પૂરી કરવી પણ મુશ્કેલ બની ગઈ છે. દાદીની આંખોમાં આજે પણ આશા છે કે કોઈ તેમની પીડા સમજે અને મદદ માટે આગળ આવે. 🙏

નરેશભાઈ ફાઉન્ડેશન દ્વારા દાદીને રાશન કીટની મદદ કરવામાં આવી છે. ❤️

📞 Helpline: 8200564434
🌐 Website: https://nareshbhaifoundation.org

22/06/2026

રોજ 2 કિમી ચાલીને સ્કૂલે જાઉં છું… પપ્પા હોત તો સાયકલ લઈ આપત 💔 | Read more…👇🏻

રોજ દોઢ-બે કિલોમીટર પગપાળા ચાલીને સ્કૂલે જતો આ દીકરો પોતાના પપ્પાને ખૂબ યાદ કરે છે. 😢
તે કહે છે, “આજે મારા પપ્પા હોત તો મને પણ એક સાયકલ લઈ આપત…” 💔

પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હોવાથી જીવનની મૂળભૂત જરૂરિયાતો પણ પૂરી કરવી મુશ્કેલ બની ગઈ છે. આ પરિવારને રાશન કીટ દ્વારા મદદ કરવામાં આવી જેથી થોડા સમય માટે તેમની ચિંતામાં ઘટાડો થાય. 🙏

આવી અનેક જરૂરિયાતમંદ પરિવારો સુધી મદદ પહોંચાડવા માટે આપનો સહયોગ અમૂલ્ય છે. ❤️

📞 Helpline: 8200564434
🌐 Website: https://nareshbhaifoundation.org

Address

Surat

Alerts

Be the first to know and let us send you an email when Nareshbhai Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share