06/01/2026
જૂનાગઢ જિલ્લાના નાની મોણપરી ગામે સિંહણના રેસ્ક્યુ દરમિયાન વન વિભાગના કર્મચારી અશરફભાઈ ચૌહાણના મૃત્યુની ઘટના અત્યંત દુઃખદ છે.
આ દુઃખદ ઘડીમાં સમગ્ર ગુજરાત ના લોકોની સંવેદના અશરફભાઈ ચૌહાણના પરિવારજનો સાથે છે, અશરફભાઈની ફરજ નિષ્ઠાને વન વિભાગ હમેશાં યાદ રાખશે...
, Forest Department, Gujarat State