Explore Dang

Explore Dang ડાંગ જિલ્લાની સંસ્કૃતિ અને આદિવાસી લોકોની પરંપરા વિશે જાણકારી અને માહિતી માટેનું આ પેજ છે...

Dang
15/04/2026

Dang

Pawari                                           Explore Dang
07/04/2026

Pawari



Explore Dang

                             Explore Dang
05/04/2026


Explore Dang

02/04/2026

Explore Dang

02/04/2026

Birds 🐦 🦅 🦢

01/04/2026

Explore Dang

31/03/2026

Dang

29/03/2026

ડાંગી નાચ

28/03/2026

Dang

27/03/2026

ગવરાઈ

26/03/2026

"ડાંગના ચીંચલીના ગામના યુવાઓ દ્વારા રજૂ થયેલ ઠાકર્યા નાચ નિહાળો !"

પુરુષો દ્વારા રજૂ થતું આ નૃત્ય તેની ઝડપ, સ્ફૂર્તિ અને પગલાંના ચોક્કસ તાલ માટે જાણીતું છે.

​ખેતી અને પ્રકૃતિના વિવિધ પ્રસંગોને વણી લેતું આ નૃત્ય ડાંગી સંસ્કૃતિનું દર્પણ છે.

​ચીંચલી ગામના કલાકારોએ પોતાની કળાથી ઠાકર્યા નાચને એક અલગ ઊંચાઈ આપી છે. ​જ્યારે ઢોલના ધબકારે અને થાળીના રણકારે ઠાકર્યા જામી પડે, ત્યારે આખું ડાંગ ઝૂમી ઉઠે!


26/03/2026

ડાંગી નાચ જે તાલ, લય અને શૂર સાથે ડાંગનું અદભુત નૃત્ય ને અનોખી પરંપરા! 👣🎶

​જ્યારે પાવરી વાગે ત્યારે પગ થંભવાનું નામ ન લે! ડાંગી સંસ્કૃતિની ઝલક અને નૃત્યનો અનોખો આનંદ. પ્રકૃતિ અને માનવનો અદભૂત સંગમ એટલે ડાંગી નૃત્ય.

Address

Dang
Ahwa
394710

Website

Alerts

Be the first to know and let us send you an email when Explore Dang posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category