17/08/2023
જિંદગી હમારી છે સમજાવે છે કેવી રીતના જીવવું અમે સમજીને અમે તો સમજીને રહેવા માંગીએ છીએ દુનિયા કે સમજી નહિ રહેવા માંગે છે અમારી કાનોમાં આવા જ તો બહુ આવે છે પણ શું કરીએ લાઈફ લાઈફ હારવી પણ જરૂરી નથી all જય જોહર સવાલોના જવાબ તમારે શોધવાના છે સત્ય છે એ જ જીવન છે અમારું જિંદગીમાં શરૂઆત ક્યાંથી એ અમને નહી ખબર હોતું દુનિયા બહુ મોટી છે એમાંય એકજેસ કરીને રહેવું પડે છે હા એટલું યાદ રાખવું જરૂરી છે કે લાઇફમાં ગોલ ડ્રીમ તો એક જ હોવો જોઈએ જય જોહાર આદિવાસી ભીલ સરકાર એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ👈 ખાલી જગ્યા સત્યમ જયંતી થેન્ક્યુ આટલું ટાઈમ આપવા માટે 🙏