Hakaji Thakor Mahadeviya Dhani

Hakaji Thakor Mahadeviya Dhani મને ખરાબ કહેવાવાળાઓ,તમે કેટલા સારા છો એ તો વિચારો! એક જાગૃત નાગરિક

👉🏻 સમાજના સ્નેહમિલન કાર્યક્રમો, વિદ્યાર્થી સન્માન સમારોહ, સમૂહ લગ્ન કે કોઈપણ સામાજિક કાર્યક્રમ હોય, તેમાં OBC અનામત વર્ગ...
25/10/2025

👉🏻 સમાજના સ્નેહમિલન કાર્યક્રમો, વિદ્યાર્થી સન્માન સમારોહ, સમૂહ લગ્ન કે કોઈપણ સામાજિક કાર્યક્રમ હોય, તેમાં OBC અનામત વર્ગીકરણના મુદ્દા વિશે ચર્ચા કરવી જ જોઈએ જેથી સમાજનો સાચો વિકાસ થાય….

👉🏻 કાલે 26/10/25 દિયોદર અને રાધનપુરમા ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં ઓબીસી અનામત વર્ગીકરણની વાત મુકવામાં આવે તવી સોશિયલ મીડિયા અને રુબરુ મળી આયોજકો પાસે માંગ થવી જોઇએ..


25/10/2025

🔥 સમાજ જોડાશે, શક્તિ સર્જાશે…! 🔥
સમસ્ત ઠાકોર સમાજ દિયોદર, લાખણી, ભીલડી દ્વારા આયોજિત ભવ્ય ઠાકોર સમાજ સ્નેહમિલન ✨

એકતા • સંસ્કાર • સંગઠન — એ જ આપણો માર્ગ.
આવજો, જોડાઓ અને સમાજની પ્રગતિમાં પોતાનો હિસ્સો આપો. 🌿

📍ઠાકોર સમાજ છાત્રાલય, દિયોદર
🗓️ 26 ઓક્ટોબર 2025 | રવિવાર

Keshaji chauhan Rasik Thakor Army Mesara Deesa Alpesh Thakor

12/07/2025

બનાસકાંઠા

થરાદની ખાનગી હોસ્પિટલમાં હોબાળો

ક્રિષ્ના હોસ્પિટલમાં માતા અને બાળકનું મોત થતાં હોબાળો મચાવ્યો..

પ્રસ્તુતિ કરાવવા લાવેલ માતા અને બાળકનું મોત થતા પરિવારજનોનો હોબાળો

પરિવારજનોનો આક્ષેપ ડોક્ટરની બેદરકારીથી થયું મોત

પરિવારજનો પહોંચ્યા થરાદ પોલીસ સ્ટેશન ||
Tharad Gujrat

  🎂સમગ્ર ક્ષત્રિય ઠાકોર સમાજ નું નુર...માન મર્યાદા ના સંપૂર્ણ ગુણો થી સજ્જ ઠાકોર સમાજ નું ગૌરવ. સમગ્ર દેશ, વિદેશ માં એક ...
19/11/2024

🎂

સમગ્ર ક્ષત્રિય ઠાકોર સમાજ નું નુર...માન મર્યાદા ના સંપૂર્ણ ગુણો થી સજ્જ ઠાકોર સમાજ નું ગૌરવ. સમગ્ર દેશ, વિદેશ માં એક આગવી ઓળખ ઊભી કરનાર અને ઠાકોર સમાજ નું ગૌરવ અને કોઈ પણ અન્યાય થાય ત્યારે સાથે ઊભા રહે.એવા લોકપ્રિય સાંસદ ગાય ની બેન ગેનીબેન ઠાકોર ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ સારી શુભકામનાઓ💐💐

04/06/2024

ગેનીબેન ની જીત એ એક સાચા વ્યક્તિત્વની જીત છે
જ્યારે બીજેપી ની હાર એ કાર્યકર્તાઓના ઘમંડ ની હાર છે.
Geniben Thakor

03/06/2024
 #લોકોની ટીકાઓ થી તમારો માર્ગ ન બદલતા,કારણ કે સફળતા સરમ થી નહિ પણ સાહસ થી જ મળે છે....Geniben Thakor I Support Geniben T...
31/03/2024

#લોકોની ટીકાઓ થી તમારો માર્ગ ન બદલતા,
કારણ કે સફળતા સરમ થી નહિ પણ સાહસ થી જ મળે છે....
Geniben Thakor I Support Geniben Thakor

Address

MAHADEVIYA
Deesa
385535

Alerts

Be the first to know and let us send you an email when Hakaji Thakor Mahadeviya Dhani posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Hakaji Thakor Mahadeviya Dhani:

Share