Himesh Patel Photography

Himesh Patel Photography Work At Government Media
Info Valsad Gog Computer Eng.

03/05/2026

તુમણે ધણ દેવે મેંવે કરુંનાવે તે આખજાહ,
આમૂં કરુંતાવ 🙋🏻‍♂️
લિ. હરિયો ભગાત. નગારિયા વાળો 😅
જય કંસેરી માતા....🙏🏻

27/04/2026
2 Don.
17/03/2026

2 Don.

11/03/2026

નશીબ ક્યારે મળે છે

બા સાથે બેસી અમારા બે દીકરાઓનું પ્રેમભર્યું તુલસી પૂજન એટલે _ નિર્દોષ હાથે ચઢેલા ફૂલોમાં ભક્તિ, સંસ્કાર અને પરંપરાની સુગ...
25/12/2025

બા સાથે બેસી અમારા બે દીકરાઓનું પ્રેમભર્યું તુલસી પૂજન એટલે _ નિર્દોષ હાથે ચઢેલા ફૂલોમાં ભક્તિ, સંસ્કાર અને પરંપરાની સુગંધ, સાથે પેઢીથી પેઢી સુધી વહેતી શ્રદ્ધાની આ પવિત્ર ક્ષણ_હરીૐ

With Minister Of State Primary, Secondary and Adult EducationSmt. Rivaba jadeja
01/12/2025

With Minister Of State Primary, Secondary and Adult Education
Smt. Rivaba jadeja

Ringing Ceremony At Mumbai 🔔
17/10/2025

Ringing Ceremony At Mumbai 🔔

દેશભક્તિનું ઝનૂન અલગ જ અંદાજમાંદરેક લોકો પોતાનો દેશપ્રેમ અલગ અલગ રીતે વ્યક્ત કરતા હોય છે, વલસાડમાં નવા બની રહેલા બ્રિજ પ...
15/08/2024

દેશભક્તિનું ઝનૂન અલગ જ અંદાજમાં
દરેક લોકો પોતાનો દેશપ્રેમ અલગ અલગ રીતે વ્યક્ત કરતા હોય છે, વલસાડમાં નવા બની રહેલા બ્રિજ પર કામ કરી રહેલા એક વ્યક્તિએ બ્રિજના છેડા પર ક્રેઇન લઈ જઈ જેટલું બને તેટલું ઉપર જઈ તિરંગો લહેરાવ્યો હતો. જે રસ્તા પર આવતા જતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ચાલુ ગાડીમાં મારા દ્વારા લેવાયેલો આ ફોટો એક સામાન્ય નાગરિકની દેશ ભક્તિ બયાન કરે છે. જે શબ્દોમાં વર્ણવી ન શકાય.
🇮🇳ભારત માતા કી જય, વંદે માતરમ 🇮🇳

One's again... The Taj Mahal Palace Mumbai
29/06/2024

One's again... The Taj Mahal Palace Mumbai

Address

Nagariya
Dharampur
396050

Telephone

+919898984765

Website

Alerts

Be the first to know and let us send you an email when Himesh Patel Photography posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Himesh Patel Photography:

Share

Category