Babasai Photo Solution

Babasai Photo Solution Babasai Photo Solution
Prakash Gajjar Bhupesh gajjar

પૈસો આજે સંબંધો વચ્ચે એટલો આવતો થઇ ગયો છે,કે કોઈ તમને પગે લાગે એં પહેલા જ“કેટલા રૂપિયા આપવા પડશે?” એનો વિચાર આવતો થઇ ગયો...
02/11/2015

પૈસો આજે સંબંધો વચ્ચે એટલો આવતો થઇ ગયો છે,
કે કોઈ તમને પગે લાગે એં પહેલા જ
“કેટલા રૂપિયા આપવા પડશે?” એનો વિચાર આવતો થઇ ગયો છે.

વાત ખોટી લાગે તો કહેજો…………

04/08/2015

Babasai Photo Solution
Prakash Gajjar Bhupesh gajjar

06/07/2015
19/12/2014
03/09/2014

એક ગરીબ પરિવારમાં પતિ-પત્નિ પોતાના બે બાળકો સાથે રહેતા હતા. પતિ ગંભીર બિમારીમાં સપડાયેલો હોવાથી ઘર ચલાવવાની જવાબદારી પત્નિ પર હતી. એ બિચારી દિવસ-રાત કામ કરે પણ બધી જ કમાણી પતિની દવામાં ચાલી જાય. બે ટંક પેટ ભરીને જમી પણ ન શકાય એવી સ્થિતિમાં દિવસો ખેંચી રહ્યા હતા.
બિમાર ભાઇ પોતાની બીમારીથી અને પરિવારની સ્થિતીથી કંટાળ્યા અને પોતાને મૃત્યુ આપવા માટે ભગવાનને સતત પ્રાર્થના કરે. એકદિવસ ભગવાને એની પ્રાર્થના સાંભળી અને એનું મૃત્યુ થયુ. ઘરમાં શોકનું વાતાવરણ હતુ આથી વર્ષોથી ચાલતી પરંપરા પ્રમાણે જમવાનું બાજુમાં રહેલા લોકોને ત્યાંથી આવતું. બંને નાના બાળકોએ થોડા દિવસ પેટ ભરીને ખાધુ.
શોકના દિવસો પુરા થયા એટલે બીજાને ત્યાંથી આવતું જમવાનું પણ બંધ થયુ અને ફરી ખાવાના સાંસા પડવા લાગ્યા. કમાવા જતી માં હવે બિમાર પડી આથી કમાણી પણ બંધ થઇ ગઇ.ઘણી વખત તો બાળકોને ભુખ્યા પેટે સુવાનો વારો પણ આવતો.
એકદિવસ નાની છોકરી ભગવાનને કંઇક પ્રાર્થના કરી રહી હતી તેના ભાઇએ બેનને એકાગ્રતાથી પ્રાર્થના કરતા જોઇ એટલે પ્રાર્થના પુરી થયા પછી ભાઇએ પુછ્યુ , " બહેન , તું ભગવાન પાસે શું પ્રાર્થના કરતી હતી? " નાની છોકરીએ કહ્યુ , " હું તો ભગવાનને કહેતી હતી કે તે મારા પપ્પાને તારી પાસે બોલાવી લીધા એમ મારી મમ્મીને પણ જલ્દી જલ્દી તારી પાસે બોલાવી લે." છોકરાએ આશ્વર્ય સાથે પુછ્યુ , " પણ બેન આવી પ્રાર્થના કેમ ? " બહેને ભોળાભાવે જવાબ આપ્યો , " ભઇલા મમ્મી મરી જાય તો આપણને બાજુવાળા ખાવા આપે અને આપણે પેટ ભરીને ખાઇ શકીએ."
મિત્રો, આ દેશમાં અને આપણી આસપાસ કેટલાય લોકો એવા છે જે પેટ ભરીને જમી નથી શકતા. આપણે એમના માટે બીજુ કંઇ ન કરી શકીએ તો કંઇ નહી કમસેકમ આપણી થાળીમાં એંઠું મુકીને એમના ભાગનું ભોજન છીનવવાનું તો બંધ કરીએ. આજે સંકલ્પ કરીએ કે જમતી વખતે હું એક દાણો પણ એંઠો નહી મુકું.

02/09/2014

તારું સ્મિત મળે ત્યાં મહેકનું શું કામ છે,
તારો ચહેરો ખીલે ત્યાં ગુલાંબનું શું કામ છે,
નીતરી રહી છે ચાંદની આ તારા રૂપ થકી,
કહેને ઓ હસીના મારે ચાંદનું શું કામ છે

Address

G-60, 56, Platinum Plaza Navjivan Mil Compund , Kalol Gandhinagar
Kalol
382721

Telephone

9726169476

Website

Alerts

Be the first to know and let us send you an email when Babasai Photo Solution posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Babasai Photo Solution:

Share

Category