AAPNU JAMKA GiR

AAPNU JAMKA GiR insta- youtube-fec- જામકા ની માહિતી માટે follow કરો...👍

Big shout out to my newest top fans! 💎 Rao Saheb, Madhav AhirDrop a comment to welcome them to our community,
08/03/2026

Big shout out to my newest top fans! 💎 Rao Saheb, Madhav Ahir

Drop a comment to welcome them to our community,

ખાંભા તાલુકાના જામકા ગામે જામકા ગ્રામ પંચાયત દ્વારા આયોજિત તાલીમાર્થી બહેનોને પ્રમાણપ્રત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો       ...
03/02/2026

ખાંભા તાલુકાના જામકા ગામે જામકા ગ્રામ પંચાયત દ્વારા આયોજિત તાલીમાર્થી બહેનોને પ્રમાણપ્રત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો

જય હનુમાનજી મહારાજ...🙌🙏      🚩  😇🙏🕉️  🏝️🏜️🏞️
24/01/2026

જય હનુમાનજી મહારાજ...🙌🙏 🚩 😇🙏🕉️ 🏝️🏜️🏞️

ઉતરાયણ આવે ને પતંગ યાદ આવે પતંગ ની સાથે બાળકો ને અંબરીષભાઈ ડેર પણ યાદ આવે....     પતંગ જોઈ ને બાળકો ખુશ ખુશાલ થઈ ગયા.......
12/01/2026

ઉતરાયણ આવે ને પતંગ યાદ આવે પતંગ ની સાથે બાળકો ને અંબરીષભાઈ ડેર પણ યાદ આવે....

પતંગ જોઈ ને બાળકો ખુશ ખુશાલ થઈ ગયા.......

જે સૌની કરે કેર એજ હોય ને અંબરીશભાઈ ડેર
જેમાં હરહંમેશ જેની કેર કરતા આવ્યા છે એવા નાના નાના ભૂલકાઓ નાં હ્રદયમાં રાજ કરનાર રાજુલા વિધાનસભા નાં અભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી અને ગુજરાત મેરિટાઇમ બોર્ડ ના કર્મચારી મંડળ ના અધ્યક્ષ ભાઈ શ્રી અંબરીષભાઈ ડેર દ્વારા દર વર્ષે ની જેમ આ વર્ષે પણ રાજુલા-જાફરાબાદ-ખાંભા ના બધા જ ગામો ની પ્રાથમિક શાળાઓ નાં બાળકો ને પતંગ વિતરણ કરવામાં આવ્યું અને સાથોસાથ બાળકો ને પક્ષીઓનું ધ્યાન રાખવા નો સંદેશ પણ પાઠવ્યો હતો .india 😎

જામકા બાય પાસ અને સાણાં ડુંગર રોડ નું કામ શરૂ...   🏝️🏜️🏞️
11/01/2026

જામકા બાય પાસ અને સાણાં ડુંગર રોડ નું કામ શરૂ...
🏝️🏜️🏞️

09/01/2026
20/12/2025

કહેવાય છે કે ક્ષમા એ વિરનું આભૂષણ છે એને સાર્થક કરતું એવું જ કંઈક દ્રશ્ય.

રાતની શાંતિમાં અચાનક ત્રણ સિંહો આવી પહોંચે છે. ભય ફેલાવતું આ દ્રશ્ય છે, પણ આગળ જે થાય છે તે ભયને નહી, કરુણતાને જન્મ આપે છે.

આ કડકડતી ઠંડીમાં દુકાન પાસે બે નાનકડા ગલુડિયા નિર્દોષ ઊંઘમાં હતા. સિંહોની આહટ પડતાં એક ગલુડિયો ડરીને ભાગી જાય છે, પણ બીજું ત્યાં જ બેઠું રહે છે, કદાચ ડરથી એહેબતાઈ ગયું હશે.

એક સિંહ ગલુડિયાને મોઢામાં લઈને થોડે દૂર જાય છે, અને ત્યાં જે થાય છે તે જોઈ આંખો પર વિશ્વાસ નથી આવતો.

ન કોઈ હુમલો, ન કોઈ ઘાવ, ન કોઈ હિંસા. એ ગલુડિયાની સાથે એ રમે છે… જાણે પોતાનું જ બચ્ચું હોય એમ. થોડા પળો માટે શક્તિ અને ક્ષમા એક જ દ્રશ્યમાં દેખાય છે. પછી શાંતિથી ગલુડિયાને મૂકી, કોઈ નુકસાન વિના સિંહો પાછા વળી જાય છે.

આ દ્રશ્ય માત્ર વિડિયો નથી, આ કુદરતનો પાઠ છે. એક જંગલી પ્રાણી થઈને જો નિર્દોષ બાળને બચાવી શકે, જે એનો તો ખોરાક છે, તો આપણે માણસ જાત જે પોતાને સૌથી બુદ્ધિશાળી કહીએ છીએ, તો પ્રેમ અને કરુણા કેમ ભૂલી જઈએ છીએ? શું કામ નાના માણસો ને હેરાન કરીએ છીએ? આ ઘટના સામાન્ય નથી, અસાધારણ છે આના ઉપરથી એ શીખ મળે છે કે શક્તિ હોવા છતાં દયા રાખવી એ જ સાચી મહાનતા છે.🙏 🐾🦁🍃 🔥 🌾❤️💥👑

Address

Khambha

Website

Alerts

Be the first to know and let us send you an email when AAPNU JAMKA GiR posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share