Yashphotography

Yashphotography © All photographs are copyrighted and all rights reserved. The use of any work without consent of t When it comes to photography, I have all those things.

"Passion in Photography Passion: an intense desire or enthusiasm for something. Synonyms: enthusiasm, eagerness, love, zeal, spiritedness, fascination, obsession, fixation, addiction, preoccupation. But I’ve found that pursuing passion is not that easy. You’d think there would be nothing easier in life than doing what you have enthusiasm for, right? After all, photography is what I love! But I’ve

come upon two difficult questions I’ve had to answer to truly follow my passion. All photographs ©yash koradia"

ધીરે ધીરે મોક્ષ ની તરફ.જે માર્ગ પર આરૂઢ થઇ તીર્થંકરો પણ ચાલતા,જે માર્ગ ને સુરલોકના દેવો સદાયે ઝંખતા,જે માર્ગ ને ગ્રહી ને...
19/09/2019

ધીરે ધીરે મોક્ષ ની તરફ.

જે માર્ગ પર આરૂઢ થઇ તીર્થંકરો પણ ચાલતા,
જે માર્ગ ને સુરલોકના દેવો સદાયે ઝંખતા,
જે માર્ગ ને ગ્રહી ને અનંતા જીવ સિદ્ધિ પામતા,
એ પરમ સંયમ ધર્મને હોજો સદા મુજ વંદના...
વહેલી પરોઢે વિહાર સમયે શાસનના
શ્રમણ ભગવંત🏻🏻
(Go Full Screen)
https://yashphotography1984.blogspot.com/2019/09/road-to-heaven.html

19/09/2019

सुधर्मास्वामी जी की कहानी | Sudharma Swami Ji Story | Jain Media | मंत्रीश्वर अभय कुमार |

22/05/2019

*અહો જિનશાસનમ્!!*

એક વખત અમદાવાદ મા વધારે ધમાલ થઇ હતી.
એટ્લે દેખો ત્યાં ઠાર નો હુકમ આપેલો હતો.

આવા સમય મા અમદાવાદ ની એક પોળ માં સાધ્વીજી ભગવંત બિરાજમાન હતાં.
એમા એક સાધ્વીજી મ.સ. વૃદ્ધ હતાં.
તેમનાં માટે નાના મહારાજ સાહેબ વહોરવા માટે નીકળ્યા..

તેમણે તેનાં માટે રોડ ક્રોશ કરી ને સામે ની બાજુ જવાનું હતુ.
તે રોડ ક્રોશ કરવા જતા હતાં ,ત્યારે ફ્લેગ માર્ચ પર જઇ રહેલા Army નાં જવાન એ તેમને રોક્યા .
અને કહ્યુ કે - તમે આગળ નહીં જઇ સકોં.
ત્યારે સહૈબ્જી એ કીધું કૈ - એમનાં ગુરુ મહારાજ માટે Gochari માટે જાઉં છું.

પણ આર્મી નો જવાન એમનું માન્યો નહીં અને કીધું કે પાછા જતા રહો નહિતર ગોળી ખાવા તૈયાર રહો...

પણ સાધ્વીજી મ.સ. નાં મન મા પોતાના બીમાર ગુરુ માટે કોઈ પણ સંજોગો મા વહોરવા માટે જવું હતુ..

એટલે એમણે રોડ ક્રોશ કરવાં નું ચાલુ કર્યું...
પેલા આર્મી જવાન નો પિત્તો ગયો અને એણે સાહેબજી પર રિવોલ્વર તાકી અને તેણે સાહેબજી ને મારવા ગોળી મારવા માટે ટ્રિગર દબાવી ત્યારે અંદર થી ગોળી છુટી જ નહીં..

એને આવી રીતે 3 વખત ટ્રાય કર્યો પણ ગોળી છુટી જ નહીં..

અને સહૈબ્જી રોડ ક્રોશ કરી ને શ્રાવક નાં ઘરે Gochari માટે પહોચી ગયા...

આ જવાન ને લાગ્યું કે આમના માં કાંઇક છે..
એટ્લે તેમની પાછળ તે શ્રાવક નાં ઘરે ગયા.
અને બહારથી તેને પેલા ભાઈ નાં ઘર મા જોયુ કૈ સાહેબજી સુ કરે છે...

એને જોયુ કે મહારાજ સાહેબ એ સાવ ઓછી વસ્તુ વહોરી છે..
એટલે એ તરત જ એ ઘર મા ગયો અને કીધું કે તમે આટલું જ કેમ લીધુ?

ત્યારે સધ્વીજી મહારાજ સાહેબ એ કીધું કે આજે મારે ઉપવાસ છે..
અને અમારાં જૈન સાધુ સાધ્વી વસ્તુ બીજા દિવસ એ વાપરતા નથી.
ત્યારે પેલા આર્મી જવાન એ સહૈબ્જી ને સalute કર્યું અને કહ્યુ કે મારાથી મોટી ભુલ થઈ ગઇ..
અને તમારા જિનશાશન નાં પ્રભાવ થી જ મારી રિવોલ્વર માં ગોળી રેડી હતી છતાંય નાં છુટી..
અને હુ મોટા પાપ થી બચી ગયો. આ તાકાત છે જિનશાસન ની...
(પ.પૂ.આનંદચંદ્ર સાગર મહારાજ સાહેબ નાં વ્યાખ્યાન માંથી)

Pic..Yash shah Calcutta
♦♦♦♦♦♦♦♦♦

https://youtu.be/DCLvhSVJgBw
15/05/2019

https://youtu.be/DCLvhSVJgBw

Shasanam Jin Shasanam Jain Song (शासनम जिनशासनम) - वैशाख सुदी ग्यारस - शासन स्थापना दिवस स्पेशल | Presented By Royapuram Sanskar Vatika (Chennai) My First Lo...

*शासन स्थापना दिन के दिन जिस भक्ति गीत का सभी को बेसब्री से इंतजार था वो भक्ति गीत आ गया है*..https://youtu.be/YyGZkCL3Y...
15/05/2019

*शासन स्थापना दिन के दिन जिस भक्ति गीत का सभी को बेसब्री से इंतजार था वो भक्ति गीत आ गया है*..
https://youtu.be/YyGZkCL3YOo

थोड़ा सा लेट होने के कारण हम आपसे क्षमा चाहते है..बस एक ही विनंती है इस भक्ति गीत को आप 5 मिनिट समय निकालकर आज अपने सभी मित्रो तक पहुँचाये..
*रचना -प.पु.पं श्री उदयरत्न वीजयजी*
*सुर संगीत -जय शाह*

ऐसे ही भक्ति गीत सुनने के लिए आप कृपया हमारे चेनल को सब्सक्राइब करे...

http://Www.youtube.com/c/hridayparivartanblogspot

*Team parivartan*

પ્રભુ ! હવે   ઇન્દ્ર મહારાજા શક્રસ્તવ દ્વારા પ્રભુ ને વંદન કરે છે...પ્રભુ! તું સ્વયં બુદ્ધ...પ્રભુ! તું પુરુષો માં ઉત્તમ...
10/05/2019

પ્રભુ !
હવે ઇન્દ્ર મહારાજા શક્રસ્તવ દ્વારા પ્રભુ ને વંદન કરે છે...
પ્રભુ! તું સ્વયં બુદ્ધ...
પ્રભુ! તું પુરુષો માં ઉત્તમ...
પ્રભુ! તું ત્રણ લોક માં સર્વોત્તમ...
પ્રભુ! તું હિતકારી...
પ્રભુ! તું ભય ને હરનાર... અભય ને દેનાર....
પ્રભુ! તું મોક્ષ ને દેનાર...
પ્રભુ! તું શરણે આવેલા ને તારનાર...
પ્રભુ!તું બોધ ને દેનાર...
પ્રભુ! તું ધર્મ ને સમજાવનાર...
પ્રભુ! તું ધર્મ રૂપી રથ નો સારથી....
હે પ્રભુ તું મને તારજે.

(Go Full Screen)

Address

Kolkata
700001

Alerts

Be the first to know and let us send you an email when Yashphotography posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Yashphotography:

Share

Category