Jeet Jai Dev Dwarkadhish ji

19/05/2026
मिडिल-ईस्ट जंग और एलपीजी संकट का असर भारत के अलग-अलग इलाकों में देखने को मिल रहा है.   *सूरत में उधना रेलवे स्टेशन पर रव...
21/04/2026

मिडिल-ईस्ट जंग और एलपीजी संकट का असर भारत के अलग-अलग इलाकों में देखने को मिल रहा है.

*सूरत में उधना रेलवे स्टेशन पर रविवार को यात्रियों का रेला उमड़ पड़ा. यूपी-बिहार जाने वाली ट्रेनों में सीट हासिल करने के लिए हजारों लोग स्टेशन पहुंचे.*

_पढ़ें पूरी खबर, यहां क्लिक करें_ ➡️ https://tinyurl.com/ay4kyd67

*भीड़, अफरा-तफरी और फिर लाठीचार्ज! LPG संकट और छुट्टियों की भीड़ ने क्या सिस्टम की असलियत खोल दी? इस पर आपकी क्या राय है?*

_रिएक्ट करें_
👍 - *हालात इतने बिगड़ गए थे कि सख्ती जरूरी थी*
👎 - *नहीं, ये पूरी तरह सिस्टम की नाकामी है*
🙏 - *LPG संकट ने आग में घी डाल दिया*
⭐ - *प्लानिंग और मैनेजमेंट की बड़ी चूक*
😮 - *कुछ कह नहीं सकते*

પ્રતિનિધિના રૂપમાં તમે રામ જેવા વ્યક્તિને પસંદ કરશો કે રાવણને પસંદ કરશો! એ તમારા જ હાથની વાત છે. આ લોકશાહી છે એનો મતલબ લ...
14/04/2026

પ્રતિનિધિના રૂપમાં તમે રામ જેવા વ્યક્તિને પસંદ કરશો કે રાવણને પસંદ કરશો! એ તમારા જ હાથની વાત છે. આ લોકશાહી છે એનો મતલબ લોકો દ્વારા ચૂંટાયેલી સરકાર! અને આવો અવસર ઘણા યુગો પછી આવ્યો છે આ લોકશાહીમાં કોઈ જ્ઞાતિવાદ નથી કોઈ ધર્મ પ્રત્યે ભેદભાવ નથી તમારા જ વિસ્તારના કોઈ આગેવાનને તમારા જ કાર્યો કરવાના છે તો પ્રતિનિધિ તમારે કોને પસંદ કરવો એ તમારે વિચારવું રહ્યું!

પ્રતિનિધિના રૂપમાં તમે કેવો વ્યક્તિ પસંદ કરવા માંગો છો અને કરશો! એમાં જ તમારા બાળકો અને તમારું પોતાનું ભવિષ્ય નક્કી થાય ...
14/04/2026

પ્રતિનિધિના રૂપમાં તમે કેવો વ્યક્તિ પસંદ કરવા માંગો છો અને કરશો! એમાં જ તમારા બાળકો અને તમારું પોતાનું ભવિષ્ય નક્કી થાય છે તો પ્રતિનિધિ ના રૂપમાં તમે કોને સ્વીકારો છો અને તમે કેવો વિકાસ કરવા માગો છો એ તમારા જ હાથની વાત છે આ લોકશાહી છે.

14/04/2026

જય હિન્દ મિત્રો મારે એ જણાવવાનું કે તમે છોડી દો ને યુદ્ધની અફવાઓને! તમારા એરિયાની અંદર વિકાસ કરનાર પતિનિધિને તમે ઓળખો! પસંદ કરો.

Address

Gandhi Bag Road No 1
Mahuva Bandar
MAHUVA

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Saturday 9am - 9pm
Sunday 9am - 9pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Jeet posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category