Amaru kathiyavad

Amaru kathiyavad અમારું કાઠિયાવાડ

09/06/2023
"पहली गोली हमारी नही होगी पर उसके बाद हमगोलियों की गिनती भी नही करेंगे-बीपिन रावतशत-शत नमन 💐🙏🇮🇳
08/12/2021

"पहली गोली हमारी नही होगी पर उसके बाद हम
गोलियों की गिनती भी नही करेंगे
-बीपिन रावत
शत-शत नमन 💐🙏🇮🇳

ઘાટલોડિયાના ધારાસભ્ય આદરણીય શ્રી ભુપેન્દ્રભાઇ પટેલજી ને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન💐💐💐
12/09/2021

ઘાટલોડિયાના ધારાસભ્ય આદરણીય શ્રી ભુપેન્દ્રભાઇ પટેલજી ને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન💐💐💐

 #કોળી_શહીદને 1000 સલામ  ાંતિ_શાંતિ_શાંતિ આજે ચોર્વિરા ગામ ના  #બાવળિયા_રઘુભાઈ ને કાશ્મીર માં ગોળી વાગતા દેશ માટે  #શહિદ...
21/10/2020

#કોળી_શહીદને 1000 સલામ
ાંતિ_શાંતિ_શાંતિ
આજે ચોર્વિરા ગામ ના #બાવળિયા_રઘુભાઈ ને કાશ્મીર માં ગોળી વાગતા દેશ માટે #શહિદી વોરિ છે. ભગવાન તેમના દિવ્ય આત્મા ને શાંતિ આપે અને તેમના પરિવાર ને દુઃખ સહન કરવાની શકિત આપે 💐💐🙏

Awesome  scene
23/07/2020

Awesome scene

28/06/2020

મોજે રૂડું કાઠિયાવાડ

 #મારૂં  #ગામડું  #કેવું  #હોય..?? તો ધૂળ ઢેફા ને પાણાં હોય... ભીંતે-ભીંતે છાણાં હોય... ટાણાં એવા ગાણાં હોય... મળવા જેવા...
03/04/2020

#મારૂં #ગામડું #કેવું #હોય..??

તો ધૂળ ઢેફા ને પાણાં હોય... ભીંતે-ભીંતે છાણાં હોય... ટાણાં એવા ગાણાં હોય... મળવા જેવા માણાં હોય... સાહિત્યમા રુચી હોય... શેરી વાંકી ચુંકી હોય... બાયુને કેડે કુંચી હોય... ઉકરડાં ને ઓટા હોય... બળદીયાના જોટા હોય... પડકારા હાકોટા હોય... માણસ મનનાં મોટા હોય... માથે દેશી નળીયા હોય... વિઘા એકનાં ફળીયા હોય... બધા હૈયા બળીયા હોય... કાયમ મોજે દરીયા હોય... સામૈયા ફુલેકા હોય... તાલ એવા ઠેકા હોય... મોભને ભલે ટેકા હોય... દિલના ડેકા-ડેકા હોય... ગાય,ગોબર ને ગારો હોય... આંગણ તુલસીક્યારો હોય... ધરમનાં કાટે ધારો હોય... સૌનો વહેવાર સારો હોય... ભાંભરડા ભણકારા હોય... ડણકું ને ડચકારા હોય... ખોંખારા ખમકારા હોય... ગામડામાં વસ્તી નાની હોય... ઘરે-ઘરે જ્ઞાની હોય... આંગણિયે આવકારો હોય... મહેમાનોનો મારો હોય...! ચા પાવાનો ધારો હોય... વહેવાર એનો સારો હોય... રામ-રામનો રણકારો હોય... જમાડવાનો પડકારો હોય... સત્સંગ મંડળી જામી હોય... બેસો તો સવાર સામી હોય... જ્ઞાનની વાતો બહુ નામી હોય... જાણે સ્વર્ગની ખામી હોય... વહુને સાસુ ગમતાં હોય... ભેળાં બેસી.. જમતાં હોય... બોલવામાં સૌને સમતા હોય... ભૂલ થાય તો નમતાં હોય... છોકરાં ખોળામાં રમતાં હોય... એવી માની મમતા હોય.., ‘ગઈઢ્યા’ છોકરાવને સંભાળવતાં હોય... ચોરે બેસી રમાડતાં હોય ! સાચી દિશાએ વાળતાં હોય.. બાપાના બોલ સૌ પાળતા હોય.., ભલે ! આંખે ઓછું ભાળતાં હોય... આવા ‘ગઇડાં’ ગાડા વાળતાં હોય... નીતિ નિયમનાં શુઘ્ધ હોય.., આવાં ઘરડાં ઘરમાં વૃઘ્ધ હોય.., માંગે પાણી ત્યાં દૂધ હોય... માનો તો ભગવાન બુદ્ધ હોય..!. ભજન-કીર્તન થાતાં હોય... પરબે પાણી પાતાં હોય..., મહેનત કરીને ખાતાં હોય... પાંચમાં પૂછાતાં હોય..! દેવ જેવા દાતા હોય... ભકિત રંગમાં રંગાતા હોય... પ્રભુનાં ગુણ ગાતા હોય...! ઘી-દૂધ બારે માસ હોય... મીઠી-મધુર છાસ હોય..., વાણીમાં મીઠાશ હોય... રમઝટ બોલતા રાસ હોય...! પુન્ય તણો પ્રકાશ હોય... ત્યાંનક્કી.કૃષ્ણનો વાસ હોય.., કાચાં-પાકાં મકાન હોય.... એમાંય એક દુકાન હોય..., ગ્રાહકોનાં એવાં માન હોય... જાણે મળ્યા ભગવાન હોય... સંસ્કૃતિની શાન હોય... ત્યાં સુખીએનાં સંતાન હોય..., ઓશરીએ રૂમ ચાર હોય... ભેળું જમણવાર હોય..., અતિથીને આવકાર હોય... ખુલ્લાં ઘરનાં દ્વાર હોય...! કુવા કાંઠે આરો હોય..., નદીને કિનારો હોય..., વહુ-દીકરીનો વર્તારો હોય... ધણી પ્રાણથી પ્યારો હોય ! કાનો ભલે ! કાળો હોય.. એની રાધાને મન રૂપાળો હોય.., વાણી સાથે વર્તન હોય... મોટા સૌનાં મન હોય..., સુંદર હરિયાળાં વન હોય... સુગંધી પવન હોય...! ગામડું નાનું વતન હોય, ત્યાં જોગમાયાનાં જતન હોય..., માનવી મોતીનાં રતન હોય... પાપનું ત્યાં પતન હોય...! શીતળવાયુ વાતો હોય, ઝાડવે જઇ... અથડાતો હોય.., મોર તે દી’ મલકાતો હોય, ત્યારે મન મુકીને "કવી" ગાતો હોય.. ભલે...! ભલે...! ભાય..ભાય... બાહપો... બાહપો..... ગામડુ એટલે ગામડુ હો મારા વાલા .......🙏🙏મહાદેવ હર 🙏🙏

20/03/2020

ઘણા તો રવિવારે બધું બંધ છે કે નઈ એ જોવા જ ખાસ જશે

આપડી પ્રજા નઈ સુધરે...

😂😂😂

* *

Address

Mahuva
364295

Website

Alerts

Be the first to know and let us send you an email when Amaru kathiyavad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Amaru kathiyavad:

Share

Category