20/08/2026
https://www.facebook.com/share/p/1BwTq4isSK/
Shreeji Yatra Pravas: શ્રાવણમાં સગાસ્નેહીઓને યાત્રા કરાવીને ભરી લો પુણ્યનું ભાથું! તમારા કુટુંબ કે ફ્રેન્ડ સર્કલને લઇને ધાર્મિક યાત્રાનું આયોજન કરવું છે? કપોળના શ્રી રાકેશ હસમુખરાય મહેતાનું Shreeji Yatra Pravas છેજ! ઓછામાં ઓછા પચીસ જણ તૈયાર કરો .. પછી બધી વ્યવસ્થા રાકેશભાઈની! વળી તમારી સુંદર યાદોને ફ્રેમમાં મઢાવી અપાશે તેમનું ‘મહાલક્ષ્મી ફોટોફ્રેમ અને લેમિનેશન’
Kapol Community B2B:
મુંબઈ: શું તમે તમારા કુટુંબને કે ફ્રેન્ડ સર્કલને લઈને એક સરસ મજાની ધાર્મિક યાત્રાનું આયોજન કરી રહ્યા છો! પણ શું તમને પણ પ્રવાસ દરમિયાન વૈષ્ણવ-રીતભાત પ્રમાણેના ખાવા-પીવાની ચિંતા છે? શું તમે એક એવા પ્રવાસ-આયોજકની શોધમાં છો જે આપણા કપોળ-વૈષ્ણવોને અનુરૂપ બધી જ સગવડોને સમજીને વ્યવસ્થા કરી શકે. પ્લસ રસોડુ પણ સ્વતંત્ર હોય. તો તમારી માટે અમે લઇને આવ્યા છીએ એક પરફેક્ટ ધાર્મિક ટૂરના ઓર્ગેનાઇઝરનું સરનામું!
આપણી જ જ્ઞાતિના શ્રી રાકેશ હસમુખરાય મહેતા છેલ્લા ઘણા સમયથી ધાર્મિક પ્રવાસ ક્ષેત્રે અને આર્ટ-ફ્રેમિંગ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરી રહ્યા છે. તેઓ શ્રીજી યાત્રાપ્રવાસ બેનર હેઠળ અગણિત વૈષ્ણવો-કપોળોને ધાર્મિક યાત્રા કરાવીને સુખદ અનુભવ આપી ચૂક્યા છે.
શ્રીજી યાત્રાપ્રવાસ: શ્રદ્ધા, ગુણવત્તા અને સ્વાદિષ્ટ વૈષ્ણવ રસોઈ સાથે સુખદ ધાર્મિક યાત્રા
• મુખ્ય સેવા: સમગ્ર ભારત તેમજ નેપાળમાં ધાર્મિક યાત્રા-પ્રવાસનું ગ્રુપ ઓર્ગેનાઇઝેશન.
• અનુભવ: ૨૦ કરતાં પણ વધુ વર્ષોનો બહોળો અનુભવ.
• સ્વતંત્ર વૈષ્ણવ રસોડું: યાત્રા દરમિયાન શુદ્ધ, સાત્વિક અને ઉત્તમ વૈષ્ણવ ભોજન (ઓછામાં ઓછું ૨૫ યાત્રીઓનું ગ્રુપ જરૂરી).
• તમારા બજેટ મુજબ આયોજન: ધર્મશાળાથી લઈ ફાઈવ-સ્ટાર હોટેલ સુધી અને ટ્રેનથી લઈ ફ્લાઈટ સુધી યાત્રીઓની સુવિધા અને બજેટ અનુસાર સંપૂર્ણ પ્લાનિંગ (જેટલો ગોળ નાખો તેટલું ગળ્યું થાય)
• સરળ પિક-અપ: યાત્રીઓના નજીકના રેલવે સ્ટેશન અથવા એરપોર્ટથી જ ગ્રુપ પ્રવાસનું આયોજન કરી આપવામાં આવે છે.
શ્રીજી યાત્રાપ્રવાસ સાથે ફરવાનો એક વધુ લાભ: તમારી યાદોને ફ્રેમમાં મઢાવી અપાશે
શ્રીજી યાત્રાપ્રવાસ સાથે ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનો બીજો એક લાભ એ છે કે રાકેશ હસમુખરાય મહેતાના મહાલક્ષ્મી ફોટોફ્રેમ અને લેમિનેશન દ્વારા તમારી સુંદર યાદો અને તસવીરોને પર્ફેક્ટ ફિનિશિંગ સાથે મઢી આપવામાં આવશે.
• મુખ્ય સેવા: ઉત્તમ ગુણવત્તાવાળું ફોટોફ્રેમિંગ, કોર્પોરેટ ઓર્ડર્સ અને લેમિનેશન કાર્ય.
• અનુભવ: ફ્રેમિંગ ક્ષેત્રે ૨૫ કરતાં પણ વધુ વર્ષોનો અનુભવ.
o લેટેસ્ટ ફ્રેમ મોલ્ડિંગ ડિઝાઇન્સ.
o જથ્થાબંધ (Bulk) કોર્પોરેટ ફ્રેમિંગ માટે ખાસ સુવિધા.
o ઉત્કૃષ્ટ અને પર્ફેક્ટ ફિનિશિંગ સાથે કામ.
• ડિલિવરી: યોગ્ય ક્વોન્ટિટીના ઓર્ડર માટે સમગ્ર મુંબઈમાં પ્રોડક્ટ ડિલિવરી ઉપલબ્ધ (નિયમો અને ડિલિવરી ચાર્જ લાગુ).
📍 સંપર્ક અને વ્યવસાય વિગત:
• સંપર્ક વ્યક્તિ: રાકેશ હસમુખરાય મહેતા
• મોબાઈલ નંબર: 9819069619
• ઈમેલ: [email protected]
• સરનામું (ઘર / કાર્યાલય): ૯, કેતકી બિલ્ડિંગ, બીજો માળ, સંત નરસિંહ મહેતા માર્ગ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ - ૪૦૦૦૮૬.
• પેમેન્ટ મોડ: રોકડ (Cash) / UPI
તમારા આગામી ધાર્મિક પ્રવાસના આયોજન માટે કે ઘર/ઓફિસ માટે સુંદર ફ્રેમિંગ સેવાઓ મેળવવા આજે જ રાકેશભાઈનો સંપર્ક કરો.
Disclaimer: કપોળ કોમ્યુનિટી ન્યૂઝ (Kapol Community News) દ્વારા પ્રકાશિત કરવામાં આવતા સમાચાર, લેખો અને અન્ય માહિતીનો હેતુ માત્ર સામુદાયિક જાગૃતિ અને માહિતી પૂરી પાડવાનો છે; તેમજ જ્ઞાતિના સભ્યો ને પ્રોત્સાહન આપવાનો છે. અહેવાલમાં આપવામાં આવેલી માહિતી રાકેશ હસમુખરાય મહેતા દ્વારા પ્રાપ્ત વિગતોના આધારે તૈયાર કરવામાં આવી છે. માહિતીની સંપૂર્ણ ચોકસાઈ, પ્રમાણિકતા અથવા સમયાંતરે થયેલા ફેરફારો માટે કપોળ કોમ્યુનિટી ન્યૂઝ કોઈ જવાબદારી સ્વીકારતું નથી. વાચકોએ પોતાની વિવેકબુદ્ધિથી અને ચોકસાઈપૂર્વક ખાતરી કરીને જ કોઈપણ આર્થિક કે નાણાકીય વ્યવહાર કરવો. આ બાબતમાં કપોળ કોમ્યુનિટી ન્યૂઝ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જવાબદાર રહેશે નહીં.