Mahakal Group Vahedpura

Mahakal Group Vahedpura Mahakal Group Vahedpura

06/06/2026

Jay Dada

મહાકાલની અસીમ કૃપા થી મહાકાલ ગ્રુપ ના ઉપ પ્રમુખશ્રી દિલીપભાઈ બાબુભાઈ ઠાકોર એ નવી ગાડી લીધી. ભગવાન મહાકાલ તેમના દરેક સ્વપ...
04/06/2026

મહાકાલની અસીમ કૃપા થી મહાકાલ ગ્રુપ ના ઉપ પ્રમુખશ્રી દિલીપભાઈ બાબુભાઈ ઠાકોર એ નવી ગાડી લીધી. ભગવાન મહાકાલ તેમના દરેક સ્વપ્ન પૂર્ણ કરે તેવી પ્રાર્થના 💐💐

07/04/2026

મહાકાલ ગ્રુપ વાહેદપુરા દ્વારા આયોજિત સેવા કેમ્પને સફળ બનાવવા માટે સહભાગી બનેલા તમામ સેવાભાવી મિત્રો, સહયોગીઓ અને શુભેચ્છકોનો દિલથી ખુબ ખુબ આભાર.

તમારા સહકાર, સમય અને સમર્પણ વગર આ કાર્ય શક્ય ન હોત. આપ સૌના પ્રયત્નોથી આ સેવા કાર્ય સફળ રહ્યું છે. આવી જ રીતે ભવિષ્યમાં પણ આપનો સહયોગ મળતો રહેશે તેવી આશા સાથે ફરી એકવાર હાર્દિક આભાર.🙏🙏🙏

With Ramesh Thakor – I just got recognized as one of their top fans! 🎉
31/03/2026

With Ramesh Thakor – I just got recognized as one of their top fans! 🎉

With Nadoda Prakash – I just got recognized as one of their top fans! 🎉
31/03/2026

With Nadoda Prakash – I just got recognized as one of their top fans! 🎉

મહાકાલ ગ્રુપ વાહેદપુરા દ્વારા આયોજિત સેવા કેમ્પ માં વિર વચ્છરાજ દાદા ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી લક્ષ્મણસિંહ બાપુ અને પૂજારી શ...
31/03/2026

મહાકાલ ગ્રુપ વાહેદપુરા દ્વારા આયોજિત સેવા કેમ્પ માં વિર વચ્છરાજ દાદા ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી લક્ષ્મણસિંહ બાપુ અને પૂજારી શ્રી તેમજ અન્ય ટ્રસ્ટીગણ એ અમારા કેમ્પ ની મુલાકાત લીધી તેમજ ભોજન પ્રસાદ લેવા બદલ સર્વે નો ખુબ ખુબ આભાર..🙏🙏💐💐

#સેવા_કેમ્પ









Thakor Amarsinh
Thakor Sanjay
Mahakal Group Vahedpura
Thakor Sachin
Haresh Thakor
Ramesh Thakor


31/03/2026

Most Welcome All Of You 💐💐

Most Welcome All Of You 💐💐💐 કચ્છ ના નાના રણ માં મહાકાલ ગ્રુપ દ્વારા આયોજિત સેવા માં આપ સર્વે નું હાર્દિક સ્વાગત છે..💐💐💐ક...
26/03/2026

Most Welcome All Of You 💐💐💐

કચ્છ ના નાના રણ માં મહાકાલ ગ્રુપ દ્વારા આયોજિત સેવા માં આપ સર્વે નું હાર્દિક સ્વાગત છે..💐💐💐

કેમ સ્થળ - અમરાપુર થી ૧૦ કિમી રણમાં
કેમ્પ તારીખ - ૨૪-૦૩-૨૦૨૬ થી ૦૨-૦૪-૨૦૨૬


આજ થી મહાકાલ ગ્રુપ વાહેદપુરા દ્વારા આયોજિત સેવા કેમ્પ ની શુભ શરૂઆત થઈ ગયેલ છે તો ચાટીલા જતા યાત્રિકો તેમજ વિર વચ્છરાજ દા...
25/03/2026

આજ થી મહાકાલ ગ્રુપ વાહેદપુરા દ્વારા આયોજિત સેવા કેમ્પ ની શુભ શરૂઆત થઈ ગયેલ છે તો ચાટીલા જતા યાત્રિકો તેમજ વિર વચ્છરાજ દાદા જતા યાત્રિકોઓ અમારી આ સેવા નો લાભ લેવા દરેક ને વિનંતી છે તો બધા જ લોકો ને તમારી સેવા કરવાનો અમને અચૂક થી લાભ આપવા વિનંતી છે.

સેવા કેમ્પ નું સ્થળ - અમરાપુર થી ૧૦ કિમી રણમાં
સેવા કેમ્પ નો સમય 24-03-2026 થી 02-04-2026

જય શ્રી વિર વચ્છરાજ દાદા
જય શ્રી ચામુંડા માઁ
જય મહાકાલ

Thakor Sanjay
#સેવા_કેમ્પ
Thakor Amarsinh
Thakor Sachin
Ramesh Thakor
Haresh Thakor
Nadoda Prakash
Mahakal Group Vahedpura

Ramesh Thakor








Address

At Vahedpura Ta Sami Dist Patan
Sami
384245

Website

Alerts

Be the first to know and let us send you an email when Mahakal Group Vahedpura posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share