02/04/2021
નમસ્તે !!
અમે આશા રાખીએ છીએ કે તમે બધા સલામત અને સારા હશો. કુટુંબ અને મિત્ર ગ્રુપમાં એક ભાગ હોવાને કારણે, COVID 19 ના આ મુશ્કેલ સમયમાં દરેકને સલામત અને સુનિશ્ચિત બનાવવું પણ આપણી ફરજ છે.
એક જવાબદાર નાગરિક તરીકે અમે SMCની મદદથી રસીકરણ અભિયાનનું આયોજન અમારી સંસ્થા સનરેઝ સ્કૂલ (બીઆરસી સ્કૂલ) ખાતે કર્યું છે.
જે *5/04/2021 સોમવારથી પ્રારંભ થશે.*
કૃપા કરીને રસીકરણ માટે શાળાની મુલાકાત લો અને *તમારી સાથે આધારકાર્ડની નકલ લાવવી અનિવાર્ય છે!*
વધુ સારા સંચાલન અને સામાજિક અંતર સુનિશ્ચિત કરવા આપને શાળાએ રૂબરૂ આવતા પહેલાં કૃપા કરીને *નીચે આપેલ લીંક પર તમારા નામની નોંધણી કરાવવા ખાસ વિનંતી છે.*
📜📜📜📜📜📜
https://forms.gle/ZgTJD96n3DVa838m9
👆👆👆👆👆👆👆👆
નોંધણી પછી તમને પુષ્ટિ માટે અમારી સંસ્થામાંથી એક ફોન કોલ આવી શકે છે. કૃપા કરીને તેઓ જે માગે છે તે ચોક્કસ વિગતો શેર કરો.
*કોઈપણ જરૂરી માહિતી મેળવવાના કિસ્સામાં, આપ +919624499911 પર સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી સંપર્ક કરી શકો છો.*
આભાર સહ.
🦁 *લીઓ ગ્રુપ ઓફ સ્કૂલ્સ* 🦁