Vadnagar Ancient

Vadnagar Ancient The antiquity of Vadnagar as a city is some 2500 years old. This small city under Mehsana district. HOW TO REACH VADNAGAR -

https://shorturl.at/CkQ60
(2)

ઐતિહાસિક વારસો ધરાવતું વડનગર બન્યું સંતુલિત વિકાસનું આદર્શ મૉડલ…🔹 2500 વર્ષ જૂનો ગૌરવશાળી ઈતિહાસ ધરાવતા વડનગરમાં ઐતિહાસિ...
18/02/2026

ઐતિહાસિક વારસો ધરાવતું વડનગર બન્યું સંતુલિત વિકાસનું આદર્શ મૉડલ…

🔹 2500 વર્ષ જૂનો ગૌરવશાળી ઈતિહાસ ધરાવતા વડનગરમાં ઐતિહાસિક સ્થળોનું પુન: સ્થાપન કાર્ય, રોડ-રસ્તાના વિકાસ કાર્યો, તળાવોના આંતરિક જોડાણ, અંડરગ્રાઉન્ડ ઈલેક્ટ્રિફિકેશન અને સોલરાઈઝેશન થકી વડનગરની કાયાપલટ થશે…
🔹 ગાયોના સંરક્ષણ માટે દેશની પ્રથમ ભવ્ય વૃંદાવન ગૌશાળાનું નિર્માણ થશે, જે ગ્રામીણ ગૌ-શાળા વિકાસનું આદર્શ મૉડેલ બનશે...
🔹 શહેરમાં ઓવરહેડ વીજ લાઈનને અંડરગ્રાઉન્ડ નેટવર્કમાં રૂપાંતરિત કરી ઘર-સરકારી ઈમારતો પર સોલાર પેનલ ઈન્સ્ટોલેશન દ્વારા વડનગરને ઊર્જાની દ્રષ્ટિએ વધુ ટકાઉ બનાવવામાં આવશે...
🔹 સુલભ ટ્રાફિક વ્યવસ્થા અને પ્રવાસીઓના સરળ તેમજ આકર્ષક અનુભવ માટે શહેરના મુખ્ય માર્ગો અને જંક્શનોને હેરિટેજ થીમ આધારિત વિકાસ કરવામાં આવશે; આયોજનબદ્ધ પુનર્વસનની કામગીરી દ્વારા શહેરી જીવનમાં સુધારો કરવામાં આવશે...

14/02/2026

💐હાટકેશ્વર દાદા ની શોભાયાત્રા💐

#હાટકેશ્વર

26/01/2026

વડનગર નગરપાલિકા વેબસાઈટ લોન્ચિંગ 🌐

#વડનગર

24/01/2026

ઉમિયા માતા મંદિર, વડનગર

ઉમિયા માતા મંદિર , વડનગર 🚩                    #ગુજરાત
23/01/2026

ઉમિયા માતા મંદિર , વડનગર 🚩

#ગુજરાત

જય અંબે માં 🙏🚩
19/01/2026

જય અંબે માં 🙏🚩

મકરસંક્રાંતિ - દાન પર્વનું મહાત્મ્ય 🎏                   #મકરસંક્રાંતિ  #ગુજરાતી文化
14/01/2026

મકરસંક્રાંતિ - દાન પર્વનું મહાત્મ્ય 🎏

#મકરસંક્રાંતિ #ગુજરાતી文化

Happy Uttrayan Safe Uttrayan 🙏
09/01/2026

Happy Uttrayan Safe Uttrayan 🙏

08/01/2026

વડનગર- મુંબઇ ટ્રેન સેવા માર્ચ-એપ્રિલ માં શરૂ થશે.🚂

#અંબાજી

             #અંબાજી
07/01/2026

#અંબાજી

અંબાજી મંદિર 🚩                   #અંબાજી
06/01/2026

અંબાજી મંદિર 🚩

#અંબાજી

Address

Vadnagar

Alerts

Be the first to know and let us send you an email when Vadnagar Ancient posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category