Vadodara Photographer Friends

Vadodara Photographer Friends Celebration World Photography Day

All Gujarat 1st Photothon Results Narayan D Patel Dimpal Pancholi Vadodara Photographer Friends  Patel Vinay Manish Vyas...
19/08/2023

All Gujarat 1st Photothon Results

Narayan D Patel Dimpal Pancholi Vadodara Photographer Friends Patel Vinay Manish VyasVadodara Photographer Friends

16/08/2023
Dimpal Pancholi Narayan D Patel Patel Vinay Manish Vyas Nirav Jaiswal
11/08/2023

Dimpal Pancholi Narayan D Patel Patel Vinay Manish Vyas Nirav Jaiswal

Registration open1st All Gujarat Photothon  on 19th August 2023WORLD PHOTOGRAPHY DAY Shoot in the Morning,Judging in the...
08/08/2023

Registration open
1st All Gujarat Photothon on 19th August 2023
WORLD PHOTOGRAPHY DAY

Shoot in the Morning,
Judging in the Afternoon &
Prize Distribution in the Evening

Google form link for Registration :
https://forms.gle/53p9RDaXfZAdDiX69

Patel Vinay Dimpal Pancholi Narayan D Patel Manish Vyas

2014 થી વડોદરા ફોટોગ્રાફર ફ્રેન્ડ વર્લ્ડ ફોટોગ્રાફી ડે ના દિવસે ફોટોગ્રાફર મિત્રો સાથે મળી વિવિધ પ્રોગ્રામો નું આયોજન કર...
02/08/2023

2014 થી વડોદરા ફોટોગ્રાફર ફ્રેન્ડ વર્લ્ડ ફોટોગ્રાફી ડે ના દિવસે ફોટોગ્રાફર મિત્રો સાથે મળી વિવિધ પ્રોગ્રામો નું આયોજન કરતું આવ્યુ છે, આ વર્ષે 2023 ૧૯ ઓગસ્ટ નાં રોજ બ્લડ ડોનેશન કેમ્પ, ફોટોગ્રાફર મિત્રો માટે મેડીકલ બોડી ચેકઅપ, વડોદરા નાં સિનિયર વડીલ ફોટોગ્રાફર નું સન્માન, અને આ વર્ષે વડોદરા અને ગુજરાત નાં ફોટોગ્રાફર મિત્રો માટે પહેલી વાર તેજ દિવસે પાડેલ ફોટો હરીફાઈ ( 1st Photothon )નું આયોજન કરેલ છે, વધું વિગતો જલ્દી થી આપને મળશે
Manish Vyas Narayan D Patel Dimpal Pancholi Patel Vinay Shailendra Gosai

19th August 2022
16/08/2022

19th August 2022

રજીસ્ટ્રેશન માટે નીચે ની લીંક પર ક્લિક કરો : https://www.thevpf.in/
14/08/2022

રજીસ્ટ્રેશન માટે નીચે ની લીંક પર ક્લિક કરો : https://www.thevpf.in/

ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફી વ્યવસાય સાથે સંકળાયેલા, ફોટોગ્રાફી હોબી ધરાવતા તમામ વ્યકિત રજીસ્ટ્રેશન કરાવી શકે છે. *19th A...
10/08/2022

ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફી વ્યવસાય સાથે સંકળાયેલા, ફોટોગ્રાફી હોબી ધરાવતા તમામ વ્યકિત રજીસ્ટ્રેશન કરાવી શકે છે.
*19th August 2022* *વર્લ્ડ ફોટોગ્રાફી ડે* ની ઉજવણી નિમિત્તે રેલીમાં તથા ફોટોગ્રાફી એક્ઝીબિશન માં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવી શકો છો,
રજિસ્ટ્રેશન ચાર્જ 100/- Rs.
ફોટોગ્રાફી એક્ઝિબિશન* ( એક ફોટો નાં સ્ટેન્ડ નું ભાડું 250/- રૂપિયા ફોટો ૧૬x૨૪ થી ૨૦x૩૦ વચ્ચે ની સાઇઝ પ્રિન્ટ અને ફ્રેમ સાથે આપવાની રહશે)માં ભાગ લેવા *રજીસ્ટ્રેશન માટે નીચે ની લીંક પર ક્લિક કરો* : https://www.thevpf.in/
વડોદરા ફોટોગ્રાફર ફ્રેન્ડસ સાથે જોડાવા બદલ આપનો આભાર

વધુ માહીતી માટે
(1)નીરજ પટેલ 9879529906 (2)શૈલેશ ગોસ્વામી 9824010098
(3) તપન પરીખ 9824255899
(4)મનીષ વ્યાસ 9898822471
રજીસ્ટ્રેશન છેલ્લી તા. 16/8/2022 11.55 p.m.
(વી.પી.એફ મિત્રો દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે શક્ય હશે તો ટીશર્ટ પ્રોવાઇડ કરીશું, નહીં તો તમામ મિત્રોએ વાઈટ ટીશર્ટ અથવા શર્ટ અને બ્લુ જીન્સ પહેરીને 19 તારીખે આવું)
🙏🏻 *PROUD TO BE PHOTOGRAPHER* 🙏🏻

Save the Date...
04/08/2022

Save the Date...

21/06/2022

Be ready for 19 August World Photography Day 2022...આવશો ને.....તો શેર કરો ને મિત્રો

વિષયઃ કલાનગરી વડોદરાના કલાકારોને કલા પ્રદર્શિત કરવા ગેલેરી ફળવવા બાબતેPMO, INDIA PMO India: Report Card CM Bhupendra Pat...
20/06/2022

વિષયઃ કલાનગરી વડોદરાના કલાકારોને કલા પ્રદર્શિત કરવા ગેલેરી ફળવવા બાબતે
PMO, INDIA PMO India: Report Card CM Bhupendra PatelCMO Gujarat VMC-Vadodara Municipal Corporation SmartCity Vadodara Smart Cities Mission
Thanks, team Sandesh Mayur K. Pathak sir

Address

Vadodara
Vadodara
390006

Website

Alerts

Be the first to know and let us send you an email when Vadodara Photographer Friends posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category