BigBullTeam

BigBullTeam Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from BigBullTeam, Photography Videography, New York, NY.

09/09/2026

सबसे रईस PSUs?

09/09/2026

Karamtara Engg IPO खुल चुका है, क्या Apply करना चाहिए?

09/08/2026

बनेगा इतिहास !

09/07/2026

ये कपनी NSE के शेयरहोल्डर ?

09/05/2026

💰 પૈસા… પૈસા… પૈસા…
આખી જિંદગી પૈસાની પાછળ દોડતા રહેવું સહેલું છે,
પણ એક વાત ક્યારેય ભૂલવી નહીં… ❤️

પૈસાને ક્યારેય પરિવાર અને સંબંધોની વચ્ચે ન લાવશો.

પૈસા ખરેખર બહુ જ ખતરનાક વસ્તુ છે…
પૈસાથી 🏠 ઘર ખરીદી શકાય,
🏢 બંગલો ખરીદી શકાય,
🚘 મોંઘી ગાડી ખરીદી શકાય,
🌍 દુનિયાની ઘણી વસ્તુઓ ખરીદી શકાય…

પણ…

❌ પરિવારનો પ્રેમ ખરીદી શકાતો નથી.
❌ સંબંધોની લાગણી ખરીદી શકાતી નથી.
❌ વિશ્વાસ ખરીદી શકાતો નથી.
❌ પોતાના માણસનો સાથ ખરીદી શકાતો નથી.

ક્યારેક થોડા પૈસાની બાબતમાં
આપણે એવા સંબંધો ગુમાવી બેસીએ છીએ,
જેની કિંમત આખી જિંદગીની કમાણી કરતાં પણ વધારે હોય છે. 💔

👉 પૈસા કમાવો, જરૂર કમાવો…
પણ પૈસા માટે પોતાના લોકોને ક્યારેય ન ગુમાવો.

કારણ કે પૈસા આજે છે, કાલે નહીં હોય…
પણ પરિવાર અને સાચા સંબંધો એકવાર ગુમાવી દીધા પછી
ફરી પાછા મળે એ જરૂરી નથી. 🙏❤️

પૈસા કરતાં પરિવાર મોટો છે…
અને સંપત્તિ કરતાં સંબંધો અમૂલ્ય છે. 💯

09/04/2026

केबल कंपनीयों का कनेक्शन टूट !

09/02/2026

Precision engg के धुरंधर ?

09/01/2026

Microcap hero zero in debt?

Address

New York, NY

Website

Alerts

Be the first to know and let us send you an email when BigBullTeam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share